મિત્રો આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની અંદર ઘણા સમય પહેલા દયા ભાભી નું પાત્ર ભજવનના દિશા વાકાણી ને તો જરૂર લાગતા હશો તેમજ તમને જણાવી દઈએ કે દિશા વાકાણી 2017 થી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ની અંદર જોવા મળી નથી અને અત્યારે સોશિયલ મીડિયાની અને દિશા વાકાણી નો એક વિડીયો પણ ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે
આ વીડિયોની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ વાંકાને પોતાના પરિવારની સાથે નજરે ચડી રહી છે અને એવું કહેવાય રહ્યું છે કે વાયરલ થઇ રહેલો વિડિયો મહાશિવરાત્રીના દિવસનો છે અને દિશા વાકાણી પોતાના પરિવારની સાથે ભગવાન શિવની પૂજા આરતી કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોની અંદર દિશા વાકાણી પોતાના પતિ બે સંતાનો તેમજ પરિવારના અન્ય સભ્યોની સાથે પણ જોવા મળી રહ્યા છે
ખાસ વાત તો એ છે કે દિશા વાકાણી ના ખોળાની અંદર પોતાના દીકરો જોવા મળી રહ્યો છે અને દીકરી સ્તુતિ દિશા વાકાણી ના પતિ મયુર ના ખોળામાં બેઠેલી જોવા મળી રહી છે અને કહેવાય રહ્યું છે કે દિશા વાકાણી અને તેનો દીકરો પહેલી વખત લોકોની સામે જોવા મળ્યા છે અને દિશા વાકાણી ના ખોળા ની અંદર બેસીને તેમનો દીકરો મોજ મસ્તી કરતો જોવા મળી રહ્યો છે
અત્યારે આ વીડિયો સોશિયલ મીડિયાઓનું ઉપર ખૂબ જ વધારે ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે અને વિડીયોની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે દયાભાભી ઉર્ફે દિશા વાકાણી નો લુક પણ સાવ એટલે કે સાવ બદલાઈ ગયો છે. વાયરલ થઈ રહેલા વીડિયોની અંદર જોઈ શકીએ છીએ કે દિશા વાકાણી ના લાખો ચાહકો સીરીયલ ની અંદર પાછા ફરવા માટે મનાવી રહ્યા છે
તમને જણાવી દઈએ કે દિશા વાકાણી એ લગ્ન 2015માં સીએ મયુર પંડ્યાની સાથે કર્યા હતા તેમજ 2017માં દિશા વાકાણી દીકરીને જન્મ આપ્યો હતો અને દિશા વાકાણી એ છ મહિનાનો બ્રેક લઈને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલની અંદર પરત ફરવાના હતા પરંતુ આજ સુધી તેઓ ફરક ફર્યા નથી
ગયા વર્ષે એટલે કે 2022 માં દિશા વાકાણી એ દીકરાના જન્મ આપ્યો હતો. લોકો દિશા વાકાણી ને સિરિયલ ની અંદર પાછા ફરવા માટે જણાવી રહ્યા હતા અને દિશા વાકાણી તારકમેતાકાઉલટાચસમા સીરીયલ માં પાછા આવશે કે નહીં તે હવે એક જોવાનું રહેશે.
તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.